Home Reservation User Article NCL - ગુજરાતી
NCL - ગુજરાતી PDF Print E-mail

Ref: User Forum

From : Anil Gandhi

 

CENTRAL LIST OF OTHER BACKWARD CLASSES NEW OBC LIST 16/06/2011 for GUJARAT

http://www.ncbc.nic.in/Pdf/gujarat.pdf

 

 

1) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને ઝડપથી, સમય મર્યાદામાં અને સરળતાથી જાતિ પ્રમાણપત્રો અને ઉન્ન્ત વર્ગમાં ન હોવા બાબતના પ્રમાણપત્રો આપવા બાબત
sje.gujarat.gov.in/downloads/noncreamylayercerti.pdf

ઠરાવ ક્રમાંક : સશપ-૧૧૦૯-૧૬૬૩-અ


2) અન્ય પછાતવર્ગો/સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગો માટે “ઉન્નતવર્ગ”(Creamy layer)માં સમાવેશ થતો નથી તેવું પ્રમાણપત્ર આપવા આવક મર્યાદા વધારવા બાબત.

sje.gujarat.gov.in/ddcw/downloads/Gen_OBC_SEBC_Crmylayer.pdf

income limit is 2.5 lkh for a period of three consecutive years. for NCL/SEBC.
(Socially and Educationally Backward Classes applying against reserved vacancies for appointment to posts/admission to State educational institutions , under the Government of Gujarat.)


ઠરાવ ક્રમાંક-સશપ/૧૧૯૮/મ.૨૩૮/અ

3) સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ ગુજરાત સરકારની સેવાઓમાં / નોકરીઓમાં તથા શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામતના લાભ માટે બિનઉન્ન્ત વર્ગમાં(NON-CREAMY LAYER) હોવાનું પ્રમાણપત્ર મેળવવા માટેની અરજીનો નમુનો
sje.gujarat.gov.in/ddcw/downloads/ApplFo...creamylayercerti.pdf

4) ભારત સરકારનું O.B.C. નું પ્રમાણપત્ર લેવા માટે રજુ કરવવાનું થતું અરજીફોર્મ

sje.gujarat.gov.in/ddcw/downloads/applForm_OBC_1.pdf

5) ગુજરાત રાજયની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી
sje.gujarat.gov.in/ddcw/showpage.aspx?contentid=1736

6) ભારત સરકારે નોકરીના હેતુ માટે જાહેર કરેલ ગુજરાતની “સામાન્ય યાદી” (Common List)
sje.gujarat.gov.in/ddcw/showpage.aspx?contentid=1738

7) Application form,SEBC cast certificate in Gujarati
sje.gujarat.gov.in/ddcw/downloads/ApplForm_SebcCasteCerti.pdf

8)For Income certificate
http://portal.gujarat.gov.in/PdfForms/36_NIC-1.pdf